એક કણ જમીન પરના બિંદુ $A$ થી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે બિંદુ $B$ સુધી પહોંચવા માટે $t_1$ સમય લે છે અને તે ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ રાખે છે. જો તેને બિંદુ $B$ થી જમીન પર પાછા આવવા માટે વધારાનો $t_2$ સમય લાગે,તો જમીનથી બિંદુ $B$ ની ઊંચાઈ કેટલી હશે?

  • A
    $\frac{1}{2} g(t_1 + t_2)^2$
  • B
    $g t_1 t_2$
  • C
    $\frac{1}{8} g(t_1 + t_2)^2$
  • D
    $\frac{1}{2} g t_1 t_2$

Explore More

Similar Questions

સાબુના પરપોટાને ફૂલાવતા તેનું વ્યાસ $d$ થી વધીને $D$ થાય ત્યારે થયેલ કાર્ય કેટલું હશે? ($T$ = દ્રાવણનું પૃષ્ઠતાણ)

એક પાત્રમાં $300 \ K$ તાપમાને એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઈટ્રોજનનું મિશ્રણ છે. પ્રતિ $O_2$ અણુ અને પ્રતિ $N_2$ અણુ દીઠ સરેરાશ ભ્રમણીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો રેખાઓની જોડી $2x^2 + 3xy + y^2 = 0$ એ $X$-અક્ષની ધન દિશા સાથે $\theta_1$ અને $\theta_2$ ખૂણા બનાવે,તો $|\tan(\theta_1 - \theta_2)| = $

$M$ દળના બ્લોકને $d$ અંતર સુધી નીચે ઉતારવા માટે એક દોરીનો ઉપયોગ કરવામાં આવે છે,જેમાં નીચેની તરફનો અચળ પ્રવેગ $\frac{g}{4}$ છે. દોરી દ્વારા બ્લોક પર થયેલું કાર્ય કેટલું હશે?

એક કોઓર્ડિનેશન સંકીર્ણ $Co^{3+}$,$Cl^{-}$,અને $NH_3$ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે આ સંકીર્ણનો એક મોલ કુલ $3$ મોલ આયનો આપે છે. તો તે સંકીર્ણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo